________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન,
૧૩૧
સીરભુષણ રસ–અભ્રક, રસસીંદુર, ગંધક, ટંકણખાર એ સરખા ભાગે લેઈ ધંતુરાના રસમાં ખલવાં. અડદ જેવડી ગોળી મધમાં લેવી એટલે ૧૮ પ્રકા રના કેડ, વાયુવેગ, શૂળ, પ્રમેહ, મહાવ્યાધી, દૂર થાય છે, એ ગાળી ભારેવાઈ સીને પણ ઉપયોગી છે.
સીધ્ધલક્ષ્મીવિલાસ રસ–સુવર્ણભસ્મ ૧ભાગ, ખભસ્મ ૧ ભાગ, તામ્ર ભસ્મ ૨ ભાગ, કાંત ૩ ભાગ, ગજવેલ ભસ્મ ૪ ભાગ, મંડર ૫ ભાગ, અભ્રક ૬ ભાગ, બંગ ૭ ભાગ, નાગ ૮ ભાગ, મેતી ૧૦ ભાગ, પરવાળાં ૧૧ ભાગ, અને એ સર્વની બરાબર રસસીંદુર નાંખી જાય પત્રી, ત્રિકટુ, ત્રિફલા, ચતુરજાત કેશર, અને કસ્તુરી, એની સાત સાત જુદી જુદી ભાવના ઓ આપવી, એ માત્રા અડદ જેટલી સાકર અને મધના સાથે આપવી, એટલે ક્ષયરેગ, પાંડુ, કાસ, શ્વા સ, જીર્ણજવર, ગુલ્મ, પ્રમેહ, ઈત્યાદી રેગ દૂર થઈ શરીર પુષ્ટ થાય છે,
સીધ્ધસરવેશવર રસ–સુવર્ણાક્ષીક ૧ ભાગ, માફીક ૧ભાગ, જસ્ત ૧ ભાગ, ગંધક ૧ ભાગ, તામ્ર ૨ ભાગ, ટંકણ ૨ ભાગ, સેનું ૨ ભાગ રૂ૫ રભાગ, પરવાળાં ૨ ભાગ, મોતી ૨ ભાગ, હીંગળો ૨ ભાગ, બંગ ૩ ભાગ, લોહ ૩ ભાગ, નાગ ૩ ભાગ, રસÍદર ૩ ભાગ, અભ્રક ૩ ભાગ, રત્નમણું ૩ ભાગ, કાંત ૩ ભાગ, એ સર્વ ઓસડાને જેઠીમધ, તજ, પત્રજ, એલચી, અને ચીત્રકોએ દરેકના ઊકાળાની સાત સાત ભાવનાઓ આપવી, પછી નાગરમોથ, વાળ, ત્રિફળા, અરડુ ગળે કરે, કુંવાર, ભંયકોળુ, દુધેલી ગાયનું દૂધ ધોળી મુસળી, શેરડીનો રસ, એની ભાવના આપી તે ગોળી શરાવમાં નાખી મૃગાંક જે પુટ આપો પછી ફરી કસ્તુરીની બે ભાવનાઓ આપવી, એ માત્રા મધ, તથા પીપરની સાથે બે વાલ આપવી, એટલે મેહ, અર્શ, ગ્રહણ, જલોદર, વાતવીકાર, તાવ, કમળો પાંડુ, કોડ, ભગંદર, ધાતુક્ષય, અસંતાનપણું તથા જરા એ સર્વ દૂર થાય છે, કાંતી; બળને વીર્યની પુષ્ટી થાય છે,
લઘુમૃગાંક રસ–પારે ૧ ભાગ, સેનુ ૧ ભાગ, મોતી ૨ ભાગ, ગંધક ૧ ભાગ, ચોથા ભાગનો ટંકણુ એ સર્વને કાંજીમાં એક દિવસ ખલ કર, શરાવમાં નાખી મીઠાથી ભરેલા વાસણમાં નાખી પકાવવું પિતાની મેળે થંડુ થયા પછી ખલ કરી મુકવુ તે ઘી તથા પીપર અથવા મધ પીપરમાં એક વાલ આપવું, એ પણ ક્ષય વગેરે ઊપર ઊપયોગી છે. લેક્મચિંતામણી રસ–ગારે હીરાનું ભસ્મ, સોનું, શિખ્ય ભસ્મ, કાંત, અભ્રક, ગંધક, મોતી, શંખ, પ્રવાળ, હરતાળ, મનસીલ, એ સર્વ એસિડ ધેલાં અને સરખા ભાગે લઈ ચીત્રકમુળના ઉકાળામાં સાત દિવસ સારી રીતે ખલ કરે.
For Private and Personal Use Only