________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલગ.
૯ ૫
નીરરામ કરણ—હરતાળ ૧ તાલા, રાળ રતાલા, ચુના ૪ તાલા એમાં પાણી નાંખી જરા ગરમ કરી લેપ કરવા, એટલે વાળ ખરી પડે છે. હુરતાળ ૧ તાલે શંખ ચુર્ણ ૫ તાલા ખાખરાની ભસ્મ ૧ તાલા એ એકઠું કરી ચાળવું,
સ્તન રાગને—ઈ દ્વવારૂણીનું મુળ ૧ તાલા કુંવારનું મુળ ૧ તાલા હળદર ૧ તાલા એના પાણીમાં ધસી લેપ કરવા.
સ્તનામાં દૂધ આવવા સારૂ—ભોયકેાળાના રસ દૂધ નાંખી આપવા. શતાવરીનો રસ દૂધ નાંખી આપવો.
બાળકના રાગ ઉપર—પીપર, મજીઠ,કાકડાસીગી, નાગરમેાથ એનુ ચુર્ણ મધમાં આપવું, એટલે તાવ, ઊલટી, અતીસાર, સ્વાસ, કાસ, એ રોગ દુર થાયછે, વાળા ૧ તાલા ધાવરીનાં કુલ ૧ તેટલા બીલી ૧ તેટલા ગજ પીપર ૧ તાલા એનું ચુર્ણ મધમાં આપવું એટલે અતીસાર દુર થાયછે. એક મહિનાનુ છેકરૂ થતાં સુધી એક વાવડીંગનું ચુર્ણ મધમાં આપવું, અને ઉપર દૂધ પાવુ બીજા મહિનામાં વાવડીંગનું ચુર્ણ આપવું, એ પ્રમાણે દર મહિને એક એક વાવડીંગ વધારવાથી કદીજ રોગ થવાનેા નહિ, નાગરમેાથ ૧ ભાગ, હરડે ૧ ભાગ કડવા લીમડા ૧ ભાગ, પટાળ ૧ ભાગ, જેઠીમધ ૧ ભાગ, એને ઊકાળા - પવા, એટલે સર્વ પ્રકારના તાવ મટશે. સુ’૧ ભાગ, અતીવીખનીકળી ૧ ભાગ, મેાથ ૧ ભાગ, વાળા ૧ ભાગ, ઇંદ્રજવ ૧ ભાગ, એના ઊકાળા અતીસાર ઊપર આપવા. કડતું ચુર્ણ મધમાં આપવુ એટલે હેડકી મટે છે.
બાલાર્ક—કલખાપરી પ્રવાળ ભસ્મ, હરણના સીંગડાની ભસ્મ, હીંગળા, ધોળામરી, કચુરા, કેશર,એ સમાન લઇ પાણીમાં ખલી તેની ગાડીયેા વાલ પ્રમાણે કરવી, અને અનુપાન ચાજી ગાળી આપવી, એટલે કીરમ તથા તેથી થયેલા રોગ અને બીજા પણ રોગ દૂર થાયછે, બાળક સુકાતુ જાય છે, તેને દીપન અને પાચન થાય એવું એસડ આપવું, તથા માનું દૂધ પાવું નહિં નાગાથ, અતીવીખની ફળી, કાકડસીંગી એનુ ચુર્ણ મધમાં આપવુ, એટલે ઊલટી ઉધરસ, તાવ એ રોગ દુર થાયછે. ધાવડી, મજીઠ, ઊપલસરી, લેાધર, એના ઉકાળા ડીવા ઘસરકા ઘસી તેમાં ઠીકરી સામી આપવું, મઢ, લેાધર, નાગકેશર, પીપર, વાળા, એને ઘસરકા, ઉકાળા અથવા ચુર્ણ મધમાં આપવું એટલે અતીસાર અંધ થાયછે,
બાળકના અતીસાર ઉપર દાડમપાક જાવંત્રી ૩ માસા, ખસખસ ૧ તાલા, એલચી ૩ માસા, વીઆળી ૧૨તાલા, ફેણ ૧ વાલ, સુ ૧ માસા, તથા પીપર -૫ માસે એ આસડાનું ચુર્ણ કરી કાચા દાડમના દાંડામાં ભરી તે ઉપર એરંડાનાં લીલાં પાન વેઠી ભાઠામાં પકવ કરી, તે દાડમ એસડા સહીત
For Private and Personal Use Only