________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર. જે હરડેને એકલે ભુકો ખાવા નહીં ફાવે તો થોડી સાકર નાખી ખાવે. એમ એ દવા એક માસ કરવાથી મોતીઓ થશે નહીં.
ઈલાજ ૧૬ મે. આંખ લાલ થઈ આવી છે, આંખમાં આગ અળતી હેય ને ગરમી થયેલી હેય, તેથી પાણી ગળતું હેય ને ઝાંખું દેખાતું
હોય તેના ઇલાજ ૧૮ સુધી. હમજી હરડેના ૧૦-૧૫ દાણું પાણીમાં જોઈ સાર કરીને મીઠાં પાણીમાં ભીજવવા ને તેને કલાક આર પંદર રહેવા દેવા. તેથી તે ઉપરની છાલ પીગળશે. તેને હાથે ચાળીને તેનાપરની છાલને થડે પાણીમાં એકઠો કરો. એ પ્રમાણે કીધા પછી તે થડા સાથે મળેલું પાણી હલવીને ઘાયલા મલમલના કપડાંથી બીજા વાસણમાં ગાળી કાઢવું. પછી તે ગાળી કાઢેલાં નીતરાં પાણીમાં મલમલનું કપડું બળી, તેનું પોળી બનાવી આંખનાં પોપચાં ઉપર મુકવું. તેથી આંખની ગરમી ચુસાઈને આંખમાં ઠંડક થશે. આરામ થતાં સુધી એ ઈલાજ ચાલુ રાખવે.
ઈલાજ ૧૭ મે. કાળી મટેડી મીઠા પાણીની અંદર પીગળાવવી તેથી તેને મા થશે. તે માવાને મલમલના કટકા ઉપર મુકીને લેપડી કરવી ને તે બેઉ આંખનાં પચચાં ઉપર સુકવી ને તે સુકાય ત્યાંસુધી રહેવા દેવી. એથી આંખની ગરમી હશે તે ચુસાઈ જશે ને કંડક વળશે ને આંખ બોટલી થશે માટે નરમ પડતાં સુધી કર્યા કરવું.
For Private and Personal Use Only