________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
ઇલાજ ૪ થા.
એહેડાંની છાલને મધમાં ઘસી, તેમાં નીમક વાલ ૧ મેળવી આંખમાં અંજન કરવાથી આંખની ઝાંખ દુર થશે. ઇલાજ ૫ મા.
ખેડ઼ેડાંની છાલને મધમાં ઘસી, દહાડામાં ૩ વખત આંખમાં અંજન કરવાથી આંખની ગરમી તુટી સારૂં થશે. ઇલાજ હું હો.
કાગદી પાકું લીંમ્મુ હાથમાં રાખી, આંખનાં પોપચાં ઉપર ફેરવ્યા કરવું જેથી ગરમી દુર થશે. ઇલાજ ૭ મા.
અરાસ કપુર ઉચા ચીનાઇ અરધા ઘઉં ભાર લઇ, તેને વાટી, આરીક કરી બેઉ આખમાં આંજવા. એ દવા મહીનામાં ત્રણ વખત દશ દીવસને આંતરે આંજવી. દરોજ આંજવી નહીં ઈલાજ ૮ મા.
ચુ મધ ટીપાં ૧૫ એક વાઇન ગલાસમાં નાંખી તેને આંગળી વડે ખુખ હીલવી, આંખમાં રાત્રે સુતી વખતે આંજવું અને પા (હા) કલાક સુધી રહેવા દીધા પછી થંડા પાણીએ ધાઇ નાંખવું. એ પ્રમાણે ૫-૭ દીવસ દહાડામાં એક વખત આંજવાથી આંખ સારી થશે.
ઈલાજ ૯ મે.
ઝીણી હીમજી હરડે ૧ લઇ તેને સાર કરેલા કાળા પથ્થર ઉપર ચીનાઇ સાકરના ૧કટકા સાથે જરા મધમાં ઘસી આંખમાં આંજવી.
For Private and Personal Use Only