________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ઈલાજ ૩ જે. તા .
તાલે. રાસ્ના ... ... ૧ ગરમાળાનો ગર... ૧ દેવદાર ••. ••• ૧ સુંઠ ••• .. ••• ૧ ગળ... ... ... ૧ સાટોડી ... ... ૧ ગેખરૂ ... ... ૧ એરંડમુળ... ... ૧ - એ સરવે વસાણાં ખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાંખીને ઉકાળવું, ને પાણી શેર રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેના ૩ ભાગ કરી, તે દરેક ભાગમાં એરંડીઉં તાલે એક નાંખી દહાડામાં ૩ વખત પીવું.
ખોરાકની પહજી રાખવી. ચેખાની રોટલી તથા ઘઉની રોટલી ગોશના સેરવા સાથે ખાવા આપવી.
ઈલાજ ૪ થે. ગળો... ... તોલા ૨ સુંઠ... ... તલા ૨
એ બન્ને વસાણને ખરાં કરીને પાણી શેર ૧માં નાંખી ઉકાળવાં; ને પાણી શેર કો રહે ત્યારે ઉતારી ગાળી કાઢી, તેમાં સાજીખાર વાલ ૧ એટલે બે આની ભાર નાંખી તેમાંથી દહાડામાં ૩ વખત અકેક ગલાસ પીવું.
ઈલાજ ૫ મો. તેલા.
તલા. તેલા. ચીત્રક. ૨ કડું .. . ૨ પહાડમુળ.. ૨ ઈકજલ ૨ તીવીશની કળી ૨ દેવદાર ...૨ મેથ ... ૨ સુંઠ ... ... ... ૨ હીમજ ... ૨
For Private and Personal Use Only