SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલાઇ (ફાલી) અલાઈ ( લી) ઘણે ગરમ રાક ખાનારને ગરમીનાં દીવશોમાં થાય છે ને આખું શરીર ભરાઇ જાય છે તેની દવા. ઈલાજ ૧ લે. તલ તેલ સુખડ...... ૧ ધાણા.......... ૧ વાળા......... ૧ નાગરમોથ... ૧ એ સરવે વસાણાને ગલાબનાં પાણીમાં અથવા ઠંડા પાણીમાં ઘસીને (વાટીને) તે દવા શરીર ઉપર ચેપડવી તેથી અલાઈ નરમ પડશે. ઈલાજ ૨ જે. ચણાને આટો (લેટ). થોડે લઈને તેને ઠંડા પાણી સાથે મેળવી પાતળે કરીને શરીર ઉપર ચેયડ ને થોડીવાર શરીર સુકાવા દઈ પછી ઠંડા પાણીથી નાહવું. એથી અલાઈ નરમ પડશે. ઈલાજ ૩ જે. પીપળાની છાલ તથા ઈટ, એ બંનેને ઠંડા પાણીમાં ઘસીને શરીર ઉપર લેપ કરે. તેથી શોટલી નીકળેલી કરમાઈ જઈ સારું થશે. ઈલાજ ૪ થે. રતાં જળી તથા ખડી સફેદ એ અંધેને સરખે ભાગે લઈને વાટીને એક વાડકામા For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy