SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેટલા તથા જળ પીવાં. હનીપટલી ની ४४२ એમ ત્રણ ભાગ ૬ વખત પાઇ રદ કરવા. એ દવા ખાય તેટલા દિવસ બદામનું તેલ તેલ ૧ દરરોજ બપોરે કહાડી પીવું તથા દુધ શેર વા માં કાળાં મરી આખાં ૫-૬ દાણા નાખી ઉકાળી પીવાં. ખેરાક-સાકરને શીરે ખાવ. ઘઉંની રેલી, ગેસ, મરઘી, ભીડા, દુધી, પટા એ સીવાય કાંઈ ખાવું નહી. ઈલાજ ૭ મે. આઆપાન ( હરખીયાન-આસપાન) જેને મરાહીમાં જાવ કરી કહે છે જે ઝાડ ઘણું કરી બધી જગાએ મળતું નથી, પણ મુંબઈમાં વીકટારિયા ગાર્ડનમાં થાય છે; જેનાં પાંદડાં આંગળાં જેટલાં લાંબાં રહે છે, ને પાંદડું સ્વાદે નુરાસ જેવું લાગે છે, તે પાંદડાં નંગ ૪ સવાર, અર તથા સાંજે ખાધા પછી પાનમાં મુકી ખાવાં. અચાને ૨ પાંદડાંનો રસ એજ મુજબ પાનના રસમાં મેળવી ખવાડ. ખોરાક-તલ, મરચું, ખાટું તથા માછલી ખાવી નહીં તથા દારૂ પીવે નહીં. એથી ત્રણ દિવસ વધારે જોર થઈ અળગમ બહાર નીકળી આવશે, તેથી ગભરાવું નહીં. એ દવા દીન ૧૪ સુધી ચાલુ રાખવી. - ઈલાજ ૮ મે. તેલા. તાલા, મરી કાળાં ... ... વા ધક. . કા સુંઠ ..... .... ટેકણખારે . . જમાલગેટો ... 9 For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy