________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૭ હિસટીરિયાના ઈલાજ. જ ઘણને એ મરજ થાય છે તે બેહોશ થઈ જાય છે, છાતી તથા ચાવાણીયાં બેસી જાય છે, ને ઘણીવાર બેસુધ પડી રહે છે, તેને શમાં (શુદ્ધીમાં) લાવવાના ઈલાજ.
ઈલાજ ૧ લો. લસણની કળી ... ... નંગ ૪ થી ૫ ચેખી હાશ .. . ... ... ના આનીભાર
એ બેઉ ચીજને ખરી કરી એક ઝીણા કપડાંમાં પિટલી બાંધવી, ને તે દરદીને સુંઘાડ્યા કરવી, તેથી તે શુદ્ધીમાં આવશે. ચાવણીયાં નહીં ઉઘડતાં હોય તે સુંઠ બારીક કરી ચાવણીયા ઉપર ઘસવી નથી ચાવણીયાં ઉઘડશે. જો વધુ સરદી માલમ પડે તે હીંગ ચણા જેટલી લઈ પાણીમાં મેળવી તે પાણી પાઈ દેવું, એથી તે માણસ શીઆર થશે.
ઈલાજ ૨ જે. પીપળાના ઝાડની વડવાઇ તાજી કુંમળી તોલા ૨
જાવરી ... •
•
•
•
કસ્તુરી ચાખી : • .. તાલે ૧
કરી ચાખી ... ... ... ... બે આનીભાર
વડવાઇના ઝીણા કટકા કરી છૂંદવી. પછી તેમાં જાવંત્રી નાખી બેઉને ખલ કરી મેળવવી. તેમાં કસ્તુરી નાખી એ ત્રણેને સાથે ખલમાં નાખી ખલ કરવાં. પછી
For Private and Personal Use Only