________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૫ ઈલાજ ૧૪ મે. તલા.
નિલાં. વજખાર ... .. ... ૧
. ૧ ચીતરક ... ... ... ...
ચરિક ટંકણખાર કુલ ૧ અજમે ...... વડાગરૂ મીઠું.. ૧ ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) ૧ સીંધાલુણ.... ... ૧ હીમજી હરડે... ... ..:૧ સંચળ ••• .. ••• ૧ વાવડીગ'.. ••• ..... ..... ૧ નિસેતર ... ... .. ૧ વજ ... ... ... ... ... ૧
સર્વે વસાણાંને કુટી કડછંદ કરીને તે ચૂરણને એક ખલમાં નાખીને તેમાં આદુનો રસ નાખીને દિન ત્રણ સુધી ખુબ ખલ કરવાં. પછી તેની વટાણા જેવડી ગોળી વાળવી અને દરરોજ સવારમાં એક ખાવી. •
ખાધાની પરહેજી રાખવી. મછી, તેલ, મરું તથા ખાટું ખાવું નહીં, તથા દારૂ બીલકુલ પીવો નહીં.
ઈલાજ ૧૫ મો. જવખાર શેર વા તથા સાકર નવટાંક એ બંને વસાણને કુટીને તેનું ચુરણ લે છે ને આસરે લઈને તેને ઠંડા પાણીમાં દહાડામાં ત્રણ વખત પીવા આપવું.
ખાવાની પરહેજી રાખવી.
For Private and Personal Use Only