________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૯
સુળ અથવા કળતરના ઇલાજ
ઈલાજ ૧ લેા.
પ્રથમ ખસખસના પાસ પાણીમાં નાખીને તે પાણી ઉકાળીને તેના એક કળતરવાળા ભાગ ઉપર કરવા. ત્યાર પછી તે સેકેલા ભાગ ઉપર સ્પીરીટ આટ્ર્ કેમ” અથવા સાપ લીનીમેન્ત” અથવા “બ્લીનીમેન્ત આર્ટ્ કલારામૈ” એ ત્રણ લગાડવાની દવામાંથી જે તે એક દવા ખુમ મસલીને લગાડવી, ને પછી તેની ઉપર ફ્લાનલના કટકા આંધવા.
ઉપર લખેલી ત્રણ જાતની લગાડવાની જે દવા લખી છે. તે ડાકટરનાં દવાખાનાંથી મળશે કારણ કે તે અંગ્રેજી દવા છે.
ઈલાજ ૨ જો.
આંબા હળદર ત્રણ ભાગ લઈને તેને પાણીમા ઘસવી ને તેમાં ૧ ભાગ સાજી ખાર સાથે મેળવવી, તે જરા ગરમ કરીને કળતરવાળા ભાગ ઉપર ચાપડવું,
For Private and Personal Use Only