SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ ભાગ કરી દરેજ ભાગ ૧માં મધ નાખી પી. એ કાવો બીજા ત્રણ દિવસ ચલાવો. ઈલાજ ૩૨ મો. ઝીઝટને આળી તેની રાખ... ... તાલે ૧ નીયાળાના છાડાંની રાખ ... ...તાલે ૧ પીપર ... ... ... ... ... ... . તાલે ૧. એ ત્રણેને ખાંડી બારીક ભુકો કરી તેમાં ગોળ તલ ૧ મેળવી તેની ગાળી પાવલીભાર વજનની વાળવી. દોજ ગળી ૧ ખાવાથી હાથ નરમ પડશે. ખાંસી થઈ હોય તેને પણ એ ગેળો શયદો કરે છે. Poe6000 સંતાન એટલે સરદ. એ પણ મનુષ્યને ઘણાં ઠંડા પદાર્થ ખાવાથી, ઠંડીથી અંધાયેલું બરફ ખાવાથી, ભીનાશવાળી તથા ઠંડી જગમાં રહેવાથી, ઘણી ગરમી થઈ હોય તેમાંથી, બહુજમીથી તથા બીજ કારણોથી થાય છે તેના ઇલાજ. ઈલાજ ૧ લો. પધર વાલ અને આસરેને કરીને તેનાં પડકાં બે વાળવાં ને દહાડામાં બે વખત મધમાં ખાવાં. એ પ્રમાણે દીન સાત સુધી એ દવા ચાલુ રાખવાથી સીતાન સારૂ થશે. ઉપલીજ દવા વાલ પાંચ પાણી સાથે પીવાથી ભૂખ લાગશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy