SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ નંગ ૫ છાલ સુદ્ધાં લઇ ઠીકરાંમાં અરધી કાચી પાકી ભુજવી. પછી ત્રણે વસાણાંને ફુટી કપડછંદ કરી તેમાંથી વાલ ૨ મધ સાથે સવારે ચાટવી, તથા રાતે સુતી વખતે વાલ ૩ મધમાં ચાટવી. ઇલાજ ૩ જો.. ઘી આમળાના રસ તાલે ૧ લીમડાના રસ તાલે ૧ એ બંનેને એકવત કરીને અંદર મધ ાલા હા નાખીને મેળવીને સવાર સાંજ પીવું. એ દવા પીધા પછી એક કલાક રહીને કુંવારના રસ તાલા ૩ સવાર, પાર અને સાંજે અકેક તાલા પીવા. ખારાક-ઇડુ, શટલી, મારેલું ગાસ સાથે રોટલી આયથી, અથવા ચાહે, પાંઉ તથા સાથુ ચેાખાની કાંજી આપવી. ઈલાજ ૪ થા. તાલા. જવખાર ૨} તેની અંદરના ઠળી કઢાડી નાખી કામમાં લેવાં. t એ અને વસાણાંને ફુટી કપડછંદ કરીને તેને ગાળમાં સારી રીતે ખલ કરી વટાણા જેવડી ગાળી વાળી સુકવવી. સુકાયા પછી હાંસાવાળાં માણસને ગાળી ૧ ખાવા આપવી,તેણે તે ગાળીને મોંઢામાં રાખી રસ ગળ્યા કરવા, એજ પ્રમાણે ગાળી ૧ રાતના સુતી વખતે પણ મેઢામાં રાખવી. એમ દિવસ ૩ સુધી એ દવા ચાલુ રાખવી, ખારાકમાં ચીકાસની વસ્તુ ખાવી નહીં. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy