SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૦ ઈલાજ ૧૯ મે. તાલા, તોલા. -ગાયનું માખણ ...... ૨ સાકર ...... ૪ એલચી દાણું ... ... ૧ નાગકેસર ... ૨ એ સર્વે વસાણાને એક બીજા સાથે મેળવી રાખવા અને તેમાંથી દરરોજ સવારે તોલા ર ખાવું. એમ દીન ૨૦ સુધી ખાવાથી ધાતુને સુધારીને શરીરમાં શકતીને વધારે કરશે. ઈલાજ ૨૦ મે. અંબર ને રૂ ૫૦ થી ૬૦ સુધીના ભાવે તો ૧ વેચાય છે, તે ખરા અર રતી ૧ થી ૨ અથવા ૮ થી ૧ર ચેખાંભાર લેવો. તેને મધ તેલ વા માં બરાબર ખલ કરી મેળવ, ને બે ગલાસ દુધમાં બરાબર મેળવીને નરને કોઠે પીવું, ને ઉપરથી દુધ શેર ૦ થી વધા પીવું. એથી માણસને શકતી આવશે. એ પ્રમાણે પંદર દહાડા પીધા પછી માફક આવે તે મહીના બે મહીના પીવું, તેથી બહુ ફયદો થશે, ને લેહીને વધારો થઈ શકતી આવશે. ઈલાજ ર૧ મે. વાલ. વાલ, અરાસ ભીમસેન ... ૧ રાસાની અજમે... " અમર ..... ••• ••• કાચું રેસમ.. ••• ..... ૧ કસતુરી ... ... ... " વાંસકપુર... ... ... ... સાજની ... તેલે કા કેસર... ... ... તેલ વા For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy