SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૮ ઈલાજ ૧૪ મે. તાલીમખાનું તાલા ૧ એલચીદાણા તેલો ૧ ધોળાં મરી દાણા ૩ અથવા ૪ એ સર્વે વસાણાંને કપડછંદ કરીને તેના છ ભાગ કરવા. પછી પાકેલાં કેળાં ૩ ધારાં લાવી તે કેળાંની બે શડ કરવી. પેલી દવાને ભાગ ૧ તે ચરેલાં કેળાંમાં ભરવો ને તે કેળાંને પાછું બંધ કરી લેવું, અને રાતે ઉઘાડી હવાવાળી જગમાં મુકી રાખવું અને સવારે દાતણ કર્યા પછી તે કેળું છાલ કહાડીને ખાવું. એ પ્રમાણે માસ ૧ સુધી ખાવાથી ધાતુને ઠેકાણેની ગરમી મટી આંખોને ઠંડક આપશે, તથા શકતી આવશે. ઈલાજ ૧૫ મે. તેલા. તોલે. તલા. ઇસબગુળ ૨ એલચીદાણું ૧ સાકર ૪ એલચી દાણા તથા સાકર ધ્રુવી અને પછી સ ઘળાંને પાણી શેર કા માં તે ભીંજવી મૂકવાં, અને સવારે ગાળી કહાડી પીવું, એથી શરીરમાં જે બેટી ગરમી હેય તેને કહાડી નાખશે, અને સુસ્તી તથા નબળાઈ પણ જશે. - ઈલાજ ૧૬ મે. તાલા. તાલ, તલ ઈસબગુળ ૫ એલચી દાણાં ૫ સાકર ૫ એલચી દાણું તથા સાકરને છુંદી બારીક કરવાં પછી ઇસબળ સાથે મેળવી તેમાંથી સુકી તલા ૨ લ દરરોજ સવારે શકવી અને ઉપર ગાયનાં દુધનાં છે ચાર ઘેટ પીવા. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy