________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૪ થે. ધાણ તલા ઃ એલચી દાણું તોલે ૧
એ અધે વસાણાંને ખરાં કરી, તેમાં પાણી શેર (તેલા ર૧) નાખીને ઉકાળવાં ને પાણી નવટાંક (તેલા ૭) રહે, ત્યારે ઉતારી ગાળી કાઢી અને ચમ ચમચા દહાડામાં ત્રણ વખત પાવું. મોટા માણસને તેની ઉમરનાં પ્રમાણમાં તિલા ૩ થી ૪ સુધી પાવું. એ પરમાણે બે ત્રણ દિવસ ચાલુ રાખવાથી અજીરણ મટી જશે.
- ઇલાજ ૫ મ. ખસખસ ર પઇસા ભાર લઈ, તેને છુંદીને બારીક કરવી. પછી તેમાં દહીં ૩ પઈસાભાર નાંખીને મેલવવું. અને દહાડામાં બે વખત અચાને ચમચી ચમચી પાવું એથી અજીરણ દુર થશે.
ઈલાજ ૬ ઠ્ઠો. તેલા
તોલા નમકસંગ.. ૪ સીતાઅને સૂકો પાલે... ૩ શું......... ૩ દોરેલફીલ (પીપરીમૂળ) ૩ કાલાં મરી.. ૩ કુદીને સૂકો... ... ૩ શાહજીરૂં... ૭ હરડેદલી.... . ૩
પહેલા શાહજીરાંને એક કાચના વાસણમાં નાખીને તે ડૂબે એટલે અંગુરી શરકે નાંખો અને ત્રણ દહાડા ને ત્રણ રાત સુધી ભીજવેલું રહેવા દેવું. પછી તેને એક કપડાંથી ગાળી લેવું. પછી તે ગાળેલા શરકાને એક વાસણમાં નાંખીને, તેમાં તેનાથી ત્રણ ઘણી શાકરીઆ ખાંડ નાખીને ચુલા ઉપર ઉકાળવા મુકવું. ને જરા જરા
For Private and Personal Use Only