________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪ વાયુના સબબથી આખા આંગમાં ચસક તથા ળતર મારતી હોય તેના ઇલાજ. ઈલાજ ૧ લો.
તાલા,
તાલા સીંધાલુણ ... ... ૧ સંચળ ... ... ૧ વડાગર... ... ... ૧ બંગડીખાર ... ૧ આમલીની ઉપરનાં છોલતાની રાખ ... ૪
એ સઘળાં વસાણાને ખલમાં નાખીને લીંબુ રસમાં દીન ૧ ભીંજવી રાખવાં. બીજે દિવસે તેને કપડાંથી ગાળી લઈને રસને નાખી દે, અને સુકો પાછો ખેલમાં નાખી તેમાં હીંગ તિલે ૧ ભેળીને પેલાં વસાશું સાથે ખલ કરો. તે પછી તેમાં
તાલા.. મરી ... ... ... ..... ૧ સુહ..... ••• .. ••• ૧ પીપરી ... ... ... ૧ ગંધક ... ... ... 2
એ સર્વે વસાણાને કુટી કપડછંદ કરીને તે ખલમાં નાખી ખલવાં ને અધાં સાથે બરાબર મેળવી તેમાં આને રસ રેડતા જવું ને ખલ કરતા જવું. એ પ્રમાણે દીન ૧ સુધી કીધા પછી તેની વાલ અઅરની ગોળીઓ
, તાલા
For Private and Personal Use Only