SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૬ ઈલાજ ૫ મા. ભોંયમાતરી નામની ભાજી ને નદી તથા દરીઆને કીનારે તથા માગામાં અને વાડીઓમાં પણ થાય છે, તે 'ભાજીનાં પાંદડાને શાજાં પાણીમાં ૪-૫ વખત ધાઇને સાન્ કરવાં. પછી ઘીમાં જીરાના વઘાર કરી જરા નીમક નાખી રાંધી ખાવાં. જો કાંઇ મસાલે નાખવા નહીં. એ ભાજી કુમળી ને ઝીણી વાપરવાથી ઘણા ફાયદા થાય છે, અને લાગલાગઢ એક માસ સુધી ખાધાથી રેતી તદન નરમ પડશે. ઈલાજ ૬ ઠ્ઠો. રેતીના સરજ થયા હોય તે માણસે આ ચાપડીને પાને ૩૧૦ માં મીઠી પીંસામના જે ઇલાજો છે તેમાં ઈલાજ ૬ ના કાવા મનાવી તેમાં લખેલી વીગતે પીવાથી ગમે તેવી રેતી થઇ હશે ને પથરી બંધાઈ હશે તે પીસાઅને રસ્તે નીકળી જશે. ઈલાજ ૭ મે. કુમળા મુળા ઘણા નાના પાંદડાં સાથેનો દરરોજ સવારમાં અકેકા અમે ખાવાથી રેતીના અટકાવ થાય છે. એ મુળા સાથે નીમક પણ ખાવું. ઈલાજ ૮ મા. મુળાની ભાજી એટલે કુમળાં પાંદડાં, તથા ચાળાઇનો ભાજી એ બેઉને ઘીમાં રાંધીને જરા નીમક નાખીને રોજ ખાધાથી પીસામ સારી છુટ છે. એ દવાથી ને ધણીએ પાશે ખાધેલા હોય તેને પણ ફાયદો કરે છે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy