________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ૩ર૦
ઈલાજ ૩ જે. તાલા.
તાલા. ગુગળ ... ... ૧ નાગરોથ... ... ૧ બેડાં... ... ... ૧ સુંઠ . ••• . ૧ મરી... ..... ..... ૧ હરડાં... ... ....... ૧ વાહન ... ... ૧ થીયર... .. ... ૧ આમળા ... ... ૧
એ સઘળાં વસાણાંને છુંદી આરીક આટા જેવાં કરી તેની મધમાં ચીની ખરજવાડી ગળી વાળવી અને તેમાંથી સવારે બે તથા સાંજ બે ગળી ઉપર ઠંડું પાણી પીવું. એથી પેટ નાનું થશે.
ઈલાજ ૪ થે. મધ ચેખું..તેલા ૨ પાણી.. . તેલા ૨
એ બેઉને મેળવી નરણે કોઠે પીવું.
બારાકા જુના ચાવલ રાંધી ખાવા તથા જવની રોટલી ખાવી.
ઈલાજ ૫ મો. શંખ આ આળીને તેની રાખ કરવી ને તે રાઅને અરડુસાનાં પાંદડાંના રસમાં મેળવીને ખુબ ખલ. કરવી ને તે સુકાયા પછી એક સીસીમાં ભરી રાખવી. જરૂર પડે ત્યારે ર થી ૩ વાલ લઈ પાણી અગર મધમાં મેળવી ખાવાથી મેદવાયુ મટશે. આરામ થતાં સુધી દવા ચાલુ રાખવી.
For Private and Personal Use Only