________________
Shri Mahavir Jain Aradhana Kendra
અકલગરો
૩૧૮
ઉપલાં સઘળાં વસાણાંને ખાખરાં કરી એક કાદવનાં વૃાસણમાં અથવા કલઈ કરેલાં વાસણમાં નાખી તેમાં માણી શેર ૪.નાખી ઉકાળવાં, ને પાણી શેર ભા રહે ત્યારે ઉતારી ઠંડું પાડી ગાળી કાઢવું, ને તેના બે ભાગ કરી સવાર સાંજ પીવા. બીજે દહાડે એજ કુચા યાછે. ઉકાળી વાપરવા, ને પછી નવા લેવા. એથી મીઠી પીસામ નરસ પડશે. વળી કાઇને રેતી તથા પથરીના સરજ હોય તેણે પણ આ કાહાવા પીવાથી તુરત રેતી, પથરી બંધાઇ હશે તે પીસામ વાટે નીકળી જશે. આ ઇલાજ ઘણાજ સર્વોત્તમ છે.
ઈલાજ ૭ મા.
તાલા.
શા
...
www.kobatirth.org
કર્યું.
આંબાહળદર સુકી ૧ હીમજી હરડે કરીનું
૧
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલે.
લીમડાના ગળા લીલા
અથવા સુકો લીમડાનીતાજીઅંતર
છાલ...
For Private and Personal Use Only
...
૧
સુંઠ
એ બધાં વસાણાંને ખાખરાં કરી તેના ભુકાના ત્રણ ભાગ કરવા, અને તેમાંના એક ભાગ યાણી શેર ૧ માં કાદવનાં વાસણમાં ઉકાળવા, ને નવટાંક જેટલું પાણી રહે એટલે ચુહલાપરથી ઉતારી કપડાંએ ગાળી કાઢવું, ને તેમાં મધ તાલે ૧ મેળવવું. જો દરદી મજબુત આંધાના હોય તે તેને અધું માથું, પણ જો નમળા આંધાના હૈય તા નવટાંકના બે ભાગ કરવા ને દીવસમાં બે વખત પાડ્યું. એ કાયા લાખો વખત પીવાથી વરસ એ વરસનું અ દરદ હશે તો પણ મટી જશે.