SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૩ ઈલાજ ૨ જે. દુધ.. ... તોલા ૭ પાણી... ... તલા ૭ એ બંનેને ઉકાળી ખુબ ગરમ કરી સાંકડાં મહેડાની તપેલીમાં નાખી, એ દરદવાળાને એક મોટી ચાદર માથેથી ઓઢાડી તેમાં એ વાસણ મુકી આણ આપ, જેથી પરસે પડીને માથું દુખતું હોય તે પણ નરમ પડે છે. ઈલાજ ૩ જે. માલીઆગરીનું લાકડું પાણી સાથે ઘસીને માથે ચોપડવું. એથી માથાની ગરમી દુર થશે. - - - માથામાં ઉંદરી, લુખરસ તથા કીડ ઘણી જ થઈ હોય તેના ઈલાજ. ઇલાજ ૧ લો. તાલા, તાલા. ૨ પારે... ... ... ૧ ગંધક ... ... ... ૫ આંબાહળદર ... ૫ ધાણું... ... .. ૫ આમચી ... ... ૫ મનસલ ... ••• ૫ જગાલ ... ... ર મોરથુથુ ... ... ૨ એ સઘળાં વસાણાંને છૂંદવાં. પછી પારાને બંધક સાથે વાટી મીઠું તેલ શેર ૧ અથવા ખપે એટલું લઈ તેમાં પકવવાં; પછી આકીની સઘળી દવા અંદર નાખી તે તયાર થયા પછી ચેપડવાથી આરામ થશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy