________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ ટલે તેમાં જે રસ નાખતા જવું, ને ખલ કરતા જવું. એ પ્રમાણે દીન ૨ સુધી ખલ કરાવવી, પછી ઇવાનાં કામમાં લે. ટકણખારને એક તવામાં નાખીને તેને પુલવીને ઉજળે ધણી જે થાય એટલે તેને ખલમાં નાખો. પછી ગધકને દૂધમાં પકાવીને તેને પણ ખલમાં નાખીને ખલ કરવી, પછી હરડેને દીવેલ તેલમાં તળીને બીજે સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને તેને તે ખલમાં નાખવાં, અને બરાબર ખલ કરવાં. ખલાઈને સઘળાં વસાણાં એકમેક સાથે મળી ગયા પછી તેને એક સીસીમાં ભરી મુકવાં. પછી તેમાંથી વાલ ૧૦ ને આસરે ગુરણ લઈને દહાડામાં એક વખત લોલ ખાંડ સાથે ફાકવું, અગર પાણી સાથે મેળવી પાઈ દેવું.
ઈલાજ ૧૫ મ. વરીઆળી. હીમજ. સુંઠ, આમળા. મરડાસીંગ,
એ સર્ષે આસો સરખે ભાગે લઇને તેને ઘીમાં તળીને કુટવાં, અને વસ્ત્રગાળ ચુરણ કરી એક સીસીમાં ભરી મુકવું. અને તેમાંથી વાલ ૫ લઈ તેમાં ઈદ્રજવનું ચુરણ વેલ ૧ નાખી સાકર સાથે મોટાં બચ્ચાંને ખાવા આપવું. ન્નાનાં અચાંને એથી અડધું વજન લઈ ખવરાવવું
ઇલાજ ૧૬ મે. લીલાં ગામઠી દાડમની છાલ તોલે કા લઈ વાટી તેને મા કરો. સાકર.. ... ... તોલો ૧
એ બેઉને સાથે મેળવી દીવસમાં એક વખત શાકવાથી આમ નરમ પડશે.
For Private and Personal Use Only