________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૯૦
પછી ઉતારી લેવું. તેથી તે ઘા લીલા રંગનું થશે. તે થી દરદીને દરોજના ખાવાના ખારાકમાં ખવરાવવું; એથી મગજ ઠેકાણે આવશે.
www.kobatirth.org
ઈલાજ ૩ જો.
તાલા.
ત્રીકટુ (સુંઠ–મરી–પીષર.) સીંધાલુણ . કડું કરંજ ...
...
...
...
...
...
...
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ હીંગ... વૃક્ષ...
૨
તાલા.
ર
For Private and Personal Use Only
સોરસનાં મીર ધોળી રાઈ... ૨
એ સર્વે વસાણાંને ફુટી કપડછંદ કરી તેને ગાયનાં તાજાં મુત્રમાં નાખી ખુઅ ખલ કરવાં, અને તેની ગાળી વાળવી. તે ગાળીને હવામાં સુકવવી ને એક સીસીમાં ભરી મુકવી. પછી તેમાંની ગાળી પાણી સાથે ઘસી ઉપલાં દરદવાળાંની આંખમાં અવારનવાર આંજવાથી સારૂં થશે.
મરચાં ખાવાની રીત.
કેટલાકોને મરચાં ગામઠી, વેલાતી અથવા લીલાં લવેંગીયાં તથા સુકાં ખાવાના શોખ હોય છે; પણ તેથી અવગુણ થાય છે, ને મરડા, ગરમી, અતિસાર તથા ક્ષય વીગેરેના રાગ થાય છે, તેથી તે એમના એત્ર કાચાં ખાવાને અથવા શાક ભાજીમાં વાપરવાને બદલે જો નીચે લખ્યા પ્રમાણે વાપરશે તા અવગુણ થશે નહીં.