SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮૪ ઇલાજ ૪ થા. Acharya Shri Kailassagarsuri Gyanmandir અકલગરો તાલા ... ... ૫ વજ તાલા અ અને વસાણાંને ફુટી કપડછંદ કરી તેની ભુકી એક સીસીમાં ભરી મુકવી; પછી તેમાંથી વાલ ૧૦ લઇ મધ સાથે મેળવી દહાડામાં ૩ વખત ચાટવી. એ પ્રમાણે દીન ૨૧ એ દવા લીધાથી શયદા થશે. ખોરાકમાં દુધ ને ભાત ખાવું. ઈલાજ ૫ મા. નાગાથ કુટી પડછંદ કરીને તેની ભુકી એક સીસીમાં ભરી મુકવી. તેમાંથી વાલ ૫ ને આસરે લઇ એક ગલાસ ભરી ગાયના દુધમાં નાખી અકે ગલાસ દહાડામાં ત્રણ વખત પીવું. એ પ્રમાણે માસ ૧ સુધી પીએ તા ફાયદા કરશે. તેલ, મરચું, ખટાશ ખાવા નહીં. ઈલાજ ૬ ઠ્ઠો. સફેદ કાંદાના રસ કાણાડીને નાકમાં બે ત્રણ ટીપાં મુકવાં. એ પ્રમાણે થોડા દહાડા ચાલુ રાખવું, ઈલાજ ૭ મા. અડાયાં છાણાની રાખ તેાલા ૫ લઇ તેને કપડવ કરીને તેને તાલા ૫ જેટલાં આંકડાનાં દુધમાં ટ્વીન ૩ સુધી ભીજવી રાખવી, પછી સુકવી દરદીને સુંઘાડયા કરવી. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy