________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૯
ઈલાજ ૩ જે. જુલાબની કાળી દરાખ રતલ ના ઠળીઆ કાલી નાખીને પીસાવવી, ને તેને અર્ધા રતલ ગુલાબમાં બીજવીને ૧૦ કે ૧૨ કલાક કાચના વાસણમાં ભરી રાખવી, પછી તેને હાથે ચેળીને ધીમી આંચે ચુલા ઉપર ઉકાળવી. અરધે ગુલાબ બળી જાય એટલે હું ઉતારીને ઉપડાંમાં જેરેથી નીચેથી કાઢી કુચે રદ કરવો ને રસ પાછો ચુલા ઉપર મુકી જાડું સરબત બનાવવું, અને તેને માંથી એક ચમચી દરજ પધાથી પેટ આવશે.
ઈલાજ ૪ થી. મટી હરડે જે વજનમાં તેલા શા થી ૨ જેટલી હેય તેને પથ્થર ઉપર ઘસી તોલે વા થી વા લેવી, ને તેમાં મધ લે ૧ મેળવી પીવું. તેથી પેટ સાફ આવશે.
ઈલાજ ૫ મે. વરીઆળીને સારી પેઠે સુકવવી ને પછી જાડાં ખાદીના ઘયલાં કપડાંમાં નાખી તેને હાથથી ચેળવી ને તેનાં છેલતાં કાઢી નાખવાં. પછી તેને ખાંડણીમાં નાખી જૂરી આટે કરે, અને ઘી તાવી તેમાં એ બસમળીને આટો નાખીને સાથે મેળવવો ને લાલ રંગ થયા પછી હેઠે ઊતારી ઠડ પાડી તેને તેટલાજ વજનના સાકરના શીરામાં મેળવી લે. એ દવા કાચના વાસણમાં ભરી રાખવી ને રેજ સવાર સાંજ તેલ વાા થી ૧ સુધી ખાઈ ઉપર દુધ શેર ૦ પીવું.
નાંનાં બચ્ચાંને બે આની ભારથી છા તેલા સધી ખવરાવવું ને ઉપરથી દૂધ પાવું.
For Private and Personal Use Only