________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
ગીરગામ તા૦ ૨૬ મી ડીસેમ્બર ૧૮૯૮,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર દીનશા માણેકજી પીટીટ, આરોનેટ,
મહેરબાન સાહેબ,
તમારી કીમતી ચાપડી વૈજ્ઞક ફુચકા સંગ્રહની પહોંચ
સ્વીકારતાં ભારે આનંદ થાય છે.
આ તમારી ચેાપડીમાં ઘણી અગત્યની બાબા આમેજ કીધી છે, અને ગરીબ ગુરખાં કે જે ડાકટરોની મદદ મેળવવાને અશકત છે, તેવાંને અડીઓપટીના વખતમાં ઘણી કીમતી થઇ પડશે. વળી તેની સેહેલી ભાષાને લીધે નાના બાળકે તેમજ સ્ત્રીએ પણ સેહેલથી તેના ઉપયોગ કરી શકશે.
તમારા એહેાલા કારમારના કામનાં રાકાણમાં આવી એક કીમતી ચાપડી લખવાની તમને નવરાસ કેમ મળી હશે તે સમજવું કઠણુ છે. આ તમારા પુન્યવાન કામને માટે ઇશ્વર તમને ઘણા આશીશ ખન્ને એવી મારી કુવા તમને આમીન.
તમારી કીમતી ભેટને માટે ફ્રી એકવાર તમારા ઉપકાર માનું છું.
લા॰ તમારે દુઆગા સેવક, ભાલચંદ્ર કૃષ્ણ.
Girgaum, 15th Dec. 1898.
DEAR SIM,
66
I am glad to acknowledge receipt of a copy of • વૈવા ટુવા સંમહ ”. I must congratulate you on the patient labour and carefulness with which you have been able to publish such a valuable collection of practical receipts for the treatment of common ail
For Private and Personal Use Only