________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬ પછી તેને હેકે ઉતારી કપડાથી ગાળી લઈ તે રસના ત્રણ ભાગ કરવા, ને તેમાં એક ભાગ લઇ ઉપર જે બે વસાણાંને અજમાના પીસેલાં પાંદડામાં મેળવી પાંચ ભાગ કરેલા છે તેમાંના એક ભાગમાં મેળવી તે મેલવણીને પાછી જરા ગરમ કરવી, ને પછી હેઠે ઉતારી થંડી પાડી ગાળી કહાડી તેમાં સાકર તોલે કા નાખી બીવી. એ મુજબ દીવસમાં ત્રણ વખત પીવી એથી ફાયદા થશે.
ઈલાજ ૨ જે. નબળાઈ થઈ હય સુસ્તી થતી હોય ને ભૂખ
નહીં લાગતી હોય તેને ઈલાજ. મિતીને ખાખ વગર વધેલો... .. ... તાલે છે ખરા ગુનાના વરખ ... ... ... .. તોલે છા
અરે .. ••• .. ••• ••• .. ••• વાલ ૫) ગુંદર આવળને ... ... ... ... ... વાલ ૫)
એ ચારે જણને ગુલાબનાં પાણીમાં બે દીવસ સુધી ખલ કરવી, ને પછી તેની જુવારનાં કદ જેવડી ગોળીઓ બનાવવી, ને દહાડામાં ત્રણ ચાર વખત અકેક ગોળી મોઢામાં રાખી ચુસ્યા કરવી. એથી નબળાઈ જઈ શકતી આવશે.
For Private and Personal Use Only