________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
ઈલાજ ૨ જે. ઉપલેટની જડ અથવા છોડીને પાણીમાં ઘસી ચેપડવાથી દહરાજ સાફ થશે.
ઈલાજ ૩ જે. ગરમાળાનાં કુમળાં પાંદડાંને છુંદી રસ કાઢી તે રસ દહરાજવાળી જગાએ ખજવાળી ખુબ ઘસવે; નથી દહરાજ મટી જશે.
ઈલાજ ૪ થે. ગજકરણના પાલાને રસ કાઢી તેમાં એક લીંબુને રસ નાખી દાદરવાળી જગાએ લગાડવાથી દાદર નરમ પડશે.
ઈલાજ ૫ મો. કુંવાડીઆના છોડ જે ચેમાસામાં કમર જેટલા ઉંચા થાય છે, તેનાં પાંદડાંને રસ કહાડી તેમાં લીંબડાને રસ તથા લીંબુનો રસ સરખે ભાગે નાખી દરરોજ ચેપડવાથી દાદર મટી જશે.
ઈલાજ ૬ . કુંવાડીનાં મુળીઆં લીંબુના રસમાં ઘસી ચેપડવાથી દાદર જતી રહેશે.
ઈલાજ ૭ મો. અમલસાડે ગંધક. ગુગળ. તજ, એલીઓ. . એ સરવેને પાણીમાં ઘસી લગાડવાથી દાદર નરમ પડશે.
For Private and Personal Use Only