________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
ઉપર લખેલી દવા આપવા પછી છ સાત કલાકમાં દસ્તાન નહીં છૂટે તે બીજી વખત પાવું; દસ્તાન જો ચડું પડે તે ત્રણ ચાર દિવસ સુધી સવાર સાંજ ચાલુ રાખવું. એ દવાથી આરતને દૂધ આવશે; ને કમર દુખેતી નરમ પડશે. અસારીઆનાં બી એવી વખતે રદ થયેલાં ઉપર ખાવાં નહીં.
ઈલાજ ૫ મો. ઓરતને દસ્તાન એટલે અડકાવાનું અથવા દુર બેસવાનું દરવેળા લાંઆ દીવસ જતું હોય ને
- અનિયમીત હોય તેના ઈલાજ, રાગતુરનાં ઝાડનાં બી (નું ઝાડ ફુટ ૩ જેટલું ઊરું થાય છે તે) ને વાટીને આરા જે લક કરો ને તે સીસીમાં ભરી રાખી તે મધેથી તોલે કા લઈ સાકર દેલી તોલે છે માં મેળવી દરરોજ સવારમાં શકી ઉપરથી દુધ શેર ઠાથી વા પીવું. તેલ, મરચું, ખાટું ખાવું નહીં. દવા દીન ૪ ખાવાથી ધારા પ્રમાણે દસ્તાન બેસશે.
ઈલાજ ૬ પ્રો. કિસ્મસ દરાખ ઠળીઆ કહાડેલી તેલા ૫ ઘી માખણનું સે .. .... તેલ ૫
એ બે ચીજને એક કલાઈકરેલાં વાસણમાં નાખી આતશ ઉપર મુકી તેમાંની દરાખ લાલ થાય ત્યાંસુધી ભેજવી ને પછી ઉતારી ઠંડું પાડી તેમાંથી દરાખ લઇ દરરોજ સવારમાં ખાઈ જવી. બીજે દહાડે નવી બનાવી ખાવી. એમ ચાર પાંચ દીવસ ખાવાથી દસ્તાન નીયમીત થશે. તેલ, મરચું, ખાટું ખાવું નહી.
For Private and Personal Use Only