________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિત્ત અમલપીતઃવાયડું, ખરાબ તથા ઠંડુ અનાજ યા શાક ભાજી
ઠંડુ અથવા વાસી ખોરાક ખાય તેથી શરી૨માં પિત જેર કરી આવે છે, તેના ઈલાજ
૧ થી ૬ ••• .. ••• .. ••. • ૨૫૫-૨૫૩ પિત્ત લેહીવાળું -- તીખું, ઉનું, ખારૂં, ખાટું, એવા પદાર્થો ખાવાથી
તથા તડકો યા અગ્નિને તાપ ખમવાથી તથા મહેનત ઘણી કીધાથી છાતી ઉપર પિત ઉ. છાળે મારીને લેહીને ખરાબ કરી નાંખે છે,
તે સર્વેના ઈલાજ ૧ થી ૧૦ ... ... ... ૨૫૭–૨૬૦ પીત હાથે પગે કેદરી એટલે રાઈના દાણું
જેવું થાય ને ઘવડવાથી ખોડે નીકળે તેના
ઈલાજ ૧૧ થી ૧૨ ... ... •••••• પીસાબ બંધ થઈ હોય તેને છોડવવાના ઈલાજઃ
ઈલાજ ૧ થી ૧૩ .. .. ••• .. ••• ૨૬૧-૨૬૫ પીસાબ છોકરાંની બંધ થઈ હોય તેના ઈ
લાજ ૧૪ થી ૧૫ ... ... .. ••• પીસાબ કોલેરાના રોગથી, તાવથી અથવા બીજાં કોઈ દરદથી બંધ થઈ હોય તેને છેડવવાના ઈલાજ ૧૬ થી ૧૮ ... ... ... . જે ધણીને પીસાબ કરતી વખતે અગન થતી
હોય ને પીસાબ થેડી થેડી થતી હોય ? (જેને ઉનવા કહે છે, તેને ઇલાજ. ૧૮ થી ૨૧ ૨૬૧-૨૬૭ પેટમાં દુખતું હોય તેના ઇલાજ – ખેરાક વધારે ખાવાથી તથા વાયડે રાક
ખાવાથી પાચન નહીં થઈ એ રોગ થાય છે અને પેટમાં શુળ મારે છે તેના ઇલાજ. ૧ થી " ''૮–૨૯૮
૨૬૫
For Private and Personal Use Only