________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
ઈલાજ ૨૦ મે. પંજાવાળે થુવરાજની ઉપરલાલ ડીંડવા થાય છે અને જે ખાધામાં મીઠાં હોય છે તે ડીંડવા એકથી બે લેવાં; ને તેને ભેભતમાં બેસી એક કલાક સુધી રાખવાં. બળી જાય નહીં તેની સંભાળ રાખવી; પછી આહાર કહુડી સાફ કરી તેને છરીવડે ચીરવાં ને તેની અંદર જે મા હોય તે ચમચી વડે કહાડી દદીને ખાવા ફરમાવવું, ડીંડવાની છાલ અને કાંટે ખાધામાં નહીં આવે તેની ચેકસી રાખવી. દર્દીને જ્યાં સુધી ફરક લાગે ત્યાં સુધી એમ બનાવી ખવરાવવું. એથી ય થશે. જેને હાણુનું દરદ હોય તેને પણ એથી શયદો થશે.
ઈલાજ ૨૧ મે. તાલા.
તોલા, અક્કલકરે ...... ૪૦ સેજ રસાલ ... ૫
એ બેઉને બંદી બારીક મેદા જેવાં કરી એક ખલમાં નાખી ખાવાના માંડવાના પાનનો રસ કહાડ ને ખલમાં રેડતા જવું ને તે સુકી સાથે બરાબર મળી જાય તેમ કરવું, અને સારી પેઠે ઘુટી ઘુટીને માવા જેવું બના વવું. પછી ગોળીઓ બનાવવા જેવું થાય ત્યારે તેની મગના દાણાના કદ જેવડી ગેળીઓ બનાવી ને તેને સુકવવી. પછી કાચના બુચની સીસીમાં ભરવી. ખપ પડે ત્યારે રાત્રે સુતી વખતે ૨ ગોળી લઇ ચુસવીને રસ ગળ.
જે દિવસના વાપરવા જરૂર પડે તો લેવી. પણ ચુસીયા પછી બે કલાક વીતા વગર પાણી પીવું નહીં.
For Private and Personal Use Only