________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ઈલાજ ૧૦ મો. તલા.
તેલા. નઠીમધને શીરે... ૧ શકર સીગાર ... ૧ વાંસ કયુર ... ... ૧ કડીઓ Jદર ... ૧ બાવળને ગુંદર ... ૧ અબરખી વાલ છે એસાલ ... ... ૧ કેસર ... ... ... શા જવખાર ... ... ૧ રતાંજલી ગુલાબમાં ઘઉંનું દુધ ... .. ૧ ઘસેલાને ઘસારો ૧ બદામનું તેલ ... ૧ મરી સફેદ દાણું ૧૫
બદામના તેલ સીવાય બીજી સર્વે જણને છુંદી મેદા જેવી કરી કપડાએ ચાળી કહાડી ગુલાબનાં પાણીમાં ખલ કરવી. આસરે વા બાટલી એટલે ગુલાબ એ ભુકીમાં પચાવીને બરાબર મેળવવા; બાદ બદામનું તેલ રેડીને બધું એકરસ કરવું; અને ચણાનાં કદ જેવડી તેની ગોળીઓ બનાવવી; ને તેને બરાબર સૂકવીને કાચના બુચની સીસીમાં ભરી રાખવી. ખપ પડે ત્યારે એ ગળીમાંથી એકથી બે ગેળી મેહડામાં રાખી ચુસવી; અને જે ચુસવા નહીં ગમે તે બારીક વાટીને મધ સાથે મેળવીને ચાટી જવી.
નાનાં બચ્ચાંને પણ એજ રીતે ચટાડવી.
ઉપલા ઇલાજથી સલેખમને રેગ તથા ખાંસી નરમ પડશે.
જે દદી છાતી દુખાવાની ફરિયાદ કરે તે સે અગર લઈને તેને બ્રાંડી દારૂમાં ઘસવું ને તેમાં બદામનું તેલ ભેળીને એકરસ કરી છાતી પર લગાડવું. તેથી છાતીમાં દુખાવો મટી જશે.
For Private and Personal Use Only