________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
نه
૧૮૯
ઈલાજ ૮ર મો. તાપ હરકોઈ જાતની આવતી હોય તે ઉપર
વાપરવાની ગળી. સર દીનશાજીનાં તાયનાં પાંદડાં જેને ગુજરાતીમાં તીવરનાં પાંદડાં કહે છે, ને સંસ્કૃતમાં કુન્દલી કહે છે તે લીલાં લઈ છાંયડામાં સુકવવાં. તેને નિચલાં વસાણુંએમાં ભેળીને ઉપગમાં લેવાં – તાલે.
તોલે. તીવરનાં પાંદડાં ... ૧ આખા હીંગ કાદવનાં ઠીકરાં દીકામરી ઉપર સેકેલી... ... ૧ એળીઓ .. લીંડી પીપર... ... કાળીજીરી... ... કરીઆનું ... ... ૧ કડું . ... ... ૧ ઇન્દ્રજવ ... ... ૧ લીમડાનાં પાંદડાં ૧
એ સઘળાં વસાણને છંદી આરીક આટા જેવાં કરી તેમાં આવળના ગુંદરનું નીતરૂં પાણી મેળવી ગોળી વળે તે લ દે કર ને પછી તેની ગોળી ચણા જેવડી વાળી એક સીસીમાં ભરી મુકવી, ને જે ધણીને તાય આવતી હોય તેને દર બે કલાકે દરેક વખત ત્રણ ત્રણ ગેળી આપવી. એથી કંઈપણ જાતની તાણ આવતી હશે તેને અટકાવ થશે. કોઈ બીજી દવા તાપ ઉપર વાપરવામાં આવતી હોય તો તે વાપરશે તો કાંઈ અડચણ નથી. કદાચ તાપ ઊતરી જાય ને અંગ થંડું પડે તે મુંડ મરીન કા અથવા પ્રાન્ડી ચમચી ૧–ર ગરમી લાવવા વાપરવી,
نم نم نه نه تو
For Private and Personal Use Only