________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭ એક વાઇન ગલાસ (તેલા ૬) ખખળતું ગરમ પાણી લઈ તેમાં ચારે ચીજો ભીજવવી અને પાણી ઠંડુ પડે
ત્યાં સુધી ભીજવી રાખવી. પછી કપડાએ ગાળી કાહાડી તેમાં તેલે વા છુંદેલી સાકર અથવા ખાંડ મેલવી પાઈ દેવું.
એ પ્રમાણે દીવસમાં ચાર વખત તેજ કુંચામાં ઉપર મુજબ બનાવી પાવું. બીજે દીવસે નવાં વસાણાં લઈ બનાવી પાવું. એ મુજબ ચાર પાંચ દિવસ પીધાથી આરામ થશે.
પેટ કબજા હોય તે સાકર કે ખાંડને બદલે માફ તેલે મેલવી પીવું.
ઈલાજ ૭૯ મે. તાપ હમેશ દીલમાં રહેવાથી હોજરી નબળી થઈ દુખતી હોય તથા પાણીની તરસ ઘણું
લાગતી હોય તેને ઇલાજ. દુધ ચેખું ગાય અથવા ભેંસનું શેર ને કલઈ કરેલા વાસણમાં ઉકાળવું, ને એક બે જોશ આવ્યા પછી તેમાં મોટાં કાગદી લીંબુના બે ભાગ કરી તેમાંની એક ચીર તે ઉકળતા દૂધમાં નીચેવવી; તેથી દુધ ફાટી પાણી થઈ જશે ને છો નીચે બેસી જશે. પછી તેને હેઠે ઉતારી ઉપરનું પાણી કપડાંએ ગાળી કહાડવું.
એ ડેલાં દૂધને શરીરમાં શેધર કહે છે) તે પાણી દીવસમાં એક વખત પીવું. નાનાં બચ્ચાંને તેની ઉમ્મરનાં પ્રમાણમાં ચમચી બે ચમચી પાવું. એથી તાપ નગ્ન પડશે, તથા પાણીની તરસ મટી હેજરીને પણ કફવત આપી શકે કરશે.
For Private and Personal Use Only