________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને
હાડકાં
થતું નથી
લાં ર
૧૮૫ દિવસે દિવસે એ તાવથી હાડકાં ગળી જાય છે; અનાજ પાચન થતું નથી, ઝાડો સારો થતું નથી; હાડકાં તપેલાં રહે છે, મેઢે પાણી છુટે છે, ધાતુ પાતળી થાય છે, “જીર્ણજ્વર? કદાચ એકદમ પુરી પીડા કરતું નથી, તેપણ દિવસે દિવસે વધારે પીડા કરનારો થઈ પડે છે, અને પ્રાણુ નાશ કરનાર રોગ ઉત્પન્ન થાય છે–તેના ઇલાજ, તાલા.
તલા. નાના બીલીના ફળ... 0ા કરમાળ .... ... ના અજમો... ... ... 0ા પાહડમુળ. * ૦ કુવાડીઆનાં બી ... વા
એ સઘળાં વસાણાંને ખોખરાં કરીને પાણી શેર ૧ માં નાખી ઉકાળવાં ને જ્યારે પાણી શેર મા રહે ત્યારે ઉતારી ગાળી કહાડીને દહાડામાં ૨-૩ વખત તેલા ૪ (ચાર) જેટલું પાવું.
બરાક-ગેસને બાફેલે રસ, ચેખાની અથવા બાજરીની રોટલી આપવી; પણ દાળ તથા બીજી તરકારી બીલકુલ આપવી નહીં. સાબુચાવલની કાંજી થોડું દૂધ નાખીને આપવી, પણ તેમાં ખડી સાકર નાખવી.
ઈલાજ ૭૬ મે.
પીયર તથા જીને ગેળ એ એને વસાણાંને સરખે ભાગે લઈ મેળવીને તેની ગળી ચણી બોર જેવડી કરવી, ને દહાડામાં એક વખત એક ગેળી ખાવી.
ખેરાક-ઘઉના આટાની ગોળ નાખેલી રાબ તેમાં ચમચી સુંઠને ભુકો નાખીને આપવી; તથા ચાહા બીસીકેટ આપવી. ચાહો ઝાઝી મીઠી આપવી નહીં.
For Private and Personal Use Only