SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા, ૧૬૭ ઈલાજ ૩૫ મે. - તાલા.. નીબની છાલ ... ૨ સુક... ... ... ૨ પીપરીમુળ.. ... ૨ દેવદાર ... ... ૨ કર તું .. ... . ૨ કડું . . ... ૨ પુષ્કરમુળ ... ... ૨ એ સર્વને છુંદીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાનવાં ને પાણી શેર રહે ત્યારે ઊતારીને ગાળી કહાડી દહાડામાં ૩ વખત પાવું; તેથી તાપ તથા ઉતનું જોર નરમ પડશે. ઈલાજ ૩૬ મે. તલા. તાલા, પીતપાપડે ... .. ૨ કરૂં ... ... ... ૨ રીંગણ... ... ... ૨ કરીઆ... ... ૨ શાકર .. . . . ૨ મોથ .. ... ૨ એ સર્વેને બિખરાં કરીને ઠંડા પાણી શેરવા માં એક રાત ભીજવી રાખવાં. પછી સવારે કપડાએ ગાળી કાઢીને દહાડામાં ૩ વખત વાઈન ગલાસ (તોલા ) પાવું. એથી તાપ નરમ પડશે. ઈલાજ ૩૭ મો. તલા. તોલા, પટોળ ... ... ... ૧ કરીઆતની પાંદડી રે દરાખ . . ૨ મેથ... ... ... ૨ અરડુસી... ••• ••• ૧ કડું ••• • • • ••• ૨ રતાં જેળી ... ... ૨ હમજી હરડે ... ૨ ત્રીપૂળા (હરડ, બેડાં આમળાં ૩ લીમડાની દાંડી ... ગરમાળો ... ... ૨ For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy