SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ ઈલાજ ૭ મે, થડી લાગીને તાપ આવતી હોય તેના ઇલાજ. કાળી કુટકી—સાકર અનારસી. એ બંને જણસ એક સરખે વજને લઇ તેને છુંદી આરીક આટા જેવી કરીને તેમાંથી ચારથી પાંચ વાલ દિવસમાં બે ત્રણ વખત ખાવી. ઈલાજ ૮ મે. જામુક હાડમાં તાપ રહેતી હોય તેના ઇલાજ અરવાદસ-ધાણા-લીમડાની સળી-સુંઠ-મીજોરાનાં સુકો કુદના-વરીઆળી અને કરીઆતું. એ દરેક ચીજ એક એક દોઢીઆની લઇ સાસુ કરીને અધી સાથે મેળવીને ખલમાં ખાખરી કરવી ને પછી એના ત્રણ ભાગ કરવા, ને એક ભાગ લઈને તપેલીમાં નાખી એ શેર પાણી રેડી ઉકાળવું, ને ત્રણ ગલાસ (પોણા શેર) જેટલું પાણી રહે ત્યારે ચુલાયરથી ઉતારીને ઠંડું પડે ને એ ત્રણે ભાગ આખા દહાડામાં પીવા; દર ભાગ પીતી વખતે સાકર ભેળવી. એ પ્રમાણે એ છું. સાત દહાડા સુધી ઉકાળી પીવા. ત્યાર પછી બળી ખીજો ભાગ લઈ સાત દહાડા ઉકાળવું, અને એ પ્રમાણે પીદ્યું. ** For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy