________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧ તાપના ઈલાજ.
ઇલાજ ૧ લે. તીવરનું ઝાડ જેને (તવર) પણ કહે છે, જે દરીયા કીનારા આગળ ખડકમાં થાય છે, તેનાં પાંદડાં ૧૫ કે ર૦ ને પાણી શેર વા (તેલા ૧૦) માં નાખી તેને આત ઉપર બે ત્રણ કકરા આવે તેટલું ઉકાળી તે ઠંડુ પડે એ ટલે તેને હાથ વડે ચેળી કહાડી કપડાંએ ગાળીને તે પાણી દહાડામાં ૩ વખત પીવામાં લેવું.
ઈલાજ ૨ જે. મંડન નામે ઝાડ એ નામ મરાઠી ભાષાનું છે) નાં પાંદડાં લીલાં થાય છે, અને તેની ઉપર રાતાં કુલ થાય છે જે જસવંતીનાં કુલનાં રંગને મળતાં હોય છે. એ ઝાડનાં ફૂલ (૯) નવને પાનની બીડીમાં ખાવાં ને વચલી ઉમરનાં બચ્ચાંને કુલ ૬ (છ) ખવડાવવાં. નાનાં બચ્ચાંને પાનને રસ ઉડાડીને કુલ ત્રણ તેમાં મેળવીને ખવડાવવાં.
ઈલાજ ૩ જે. નાએ નામના છોડ તળાવના કિનારાપર એમાસામાં થાય છે, ને તે વલસાડને લગતા ગામમાં મળે છે, તેનાં પાંદડાં એટલે પાલાને રસ તોલે વા થી ત્રા માણસના કદ પ્રમાણે કહાડી સહેજ આદુના રસમાં મેળવી પીધાથી બેખાય જાય છે. એ છોડ ગરમીના દીવસમાં મળતા નથી, તેથી માસામાં તેનાં પાંદડાં
For Private and Personal Use Only