SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૯ ઈલાજ ૧૦ મા. કાલનાગ નામનું ઝાડ થાય છે, તેનું મુળીયું લાવીને તેને ઘસીને જ જગા ઉપર કૈંખ હોય તે જગાયર લગાડવું, અને અનુજ પાણી ૧ તાલાને માથું, જેથી ઝેર ઉતરી જશે. ઇલાજ ૧૧ મા આસરે લઇ તે ટકી ૦ા તાલા લઇને તેને મારીક એન્ના જેવી કર વી; ને એક ગલાસમાં નાખવી ને તેમાં અરધું ગલાસ ઠંડુ પાણી રેડીને તુરત પાવી, ને બીજી ા તાલા લઇને જ્યાં દૂખ હોય તેની ઉપર તથા આસેપાસે જાડી લગાડવી; એથી ઝેર તરત નરમ પડશે, ઇલાજ ૧૨ મેા. ઈંદ્રજીત નામના ઝાડના વેલા થાય છે. તેની ઉપર રૈના કપાસનું અંદ હોય તેવાં ફૂલ થાય છે; તેમાંથી ગર નીકળે છે. (એ ગરના આકાર કેટલાએક ચલીયાં અથવા પક્ષી ઝાડા ઉપર જાળી જાળીનાં જેવા ગુંથેલા લટકતા માળા અનાવે છે, તેને મલતા છે. ) એ ગર અથવા માવેશ આસરે ઇંચ ૧ લાંખા તથા શા ઇચ પોહાલા નીકલે છે; ને અંદરથી પોકળ હોય છે; તેની અંદર જે શ્રી હોય છે તે નાળીયેરીના કાથાનાં ગુંચડાં જેવાં હોય છે, અને રંગે ભુરાં ને વજનમાં હલકાં હોય છે. એ ગરમાંથી થાડાઍક લઇ એકથી બે ચમચી ૫ાણીમાં તેને ચાળીને ખેંચેાવી તે પાણી પાવું. એ યાણી ઘણુ કડવું લાગે છે, ને પીધા પછો ઘણું વામીટ થાય For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy