________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
બેર હડખાયલું કુતરૂં કરડે તેનું ચહડે તે ઉતારવાનો ઉપાય.
જેને સંસ્કૃતમાં શ્વાનવિષ કહે છે તેના ઉપાય. લક્ષણ-હડખાં કુતરાંએ કરડેલા માણસના ચેહરો અદલાઇ જાય છે, શરીર ધ્રુજે છે, મૂત્રમાં કીડા થાય છે, કુતરાંની પેઠે ભસે છે, બીજા માણસને કરડવા જાય છે. એ માણસને ચામાસામાં વધુ ઝેર ચઢે છે, પાણી જોઇ ભયભીત થાય છે, ગુમડા થાય છે, સોજો આવે છે, બીજા માણસને કરડે તા તેને પણ ઝેર ચઢે છે, રાગી અરાડા પાડે છે, અને જો પાણી તથા કાચમાં જોઇ રાજી થાય તે તે મરણ પામે છે તેના ઇલાજ ઈલાજ ૧ લેા.
કાળા ધતુરાનાં પાંદડાં એકથી બે લેવાં ને જે માણસને કુતરાએ કરડયા હોય ને તેથી તેને હડખું લાગ્યું હોય તેને ચવાડવાં, જો દરદી ચાવી નહીં શકતા હાય તો તે પાંદડાંને પાણીમાં ચાળી તે પાણી તેને પાવું, એ યાણી પીધાથી દરદી વધારે દીવાના સરખા થશે તેની કાંઇ ચિતા નહીં, પણ તે એક બે દિવસમાં સાજો થશે,
ઈલાજ ૨ જો.
કરચલાં ને દરીયામાં પેદા થાય છે તેને તંદુરમાં અથવા ભઠીમાં મુકીને ભુજવાં, અથવા આતસ ઉપર
For Private and Personal Use Only