________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘાંટું પડવાથી ગળામાં કીડી ચટકા મારે તે પ્રમાણે લાગે છે કે જેમ કફ બંધાયાથી થાય છે, ને તે કફ બહાર પાડવા સારૂ ખાંખારીને થુંક બહાર કાહાડવી પડે છે, જે બંધાયેલા બલખાની માફક બહાર પડે છે–તે કફ
છુટા પાડવાનો ઈલાજ ૨૩ થી ૨૪... ... ૧૨૬-૧૨૭ ઘાંટું પડયું હોય ને ગળાની નળીમાંથી અવાજ
સાફ નહીં નીકળે તેને ઈલાજ ૨૫ મે... ૧૨૭ સરદી લાગ્યાથી, ઠંડી જણસ ખાધાથી અથવા
બીજા સબબથી ઘાંટું પડે ને બેલાય નહીં
તેનો ઈલાજ ૨૬ મો ... ... ... ... ૧૨૭–૧૨૮ ચાંદી ઈઝી ઉપર તથા શરીરના કોઈ બીજા ભાગ ઉપર તથા તાલવામાં થઈ હોય તેના ઈલાજ – મરચાં તથા ઘણું તીખા પદાર્થો ખાધાથી તેમજ
ગરમીવાળી સ્ત્રી સાથે સંગ કરવાથી પણ એ
રોગ થાય છે તેના ઈલાજ ૧ થી ૪ ... ૧૨૯-૧૩૦ ચાંદુ ગમે તે જાતને પડે યા ભગદર થાય
તેનો ઈલાજ – ગુદાની આસપાસ ફેલ્લી થાય છે, ને તે કુટીને
વહે છે તેનો ઈલાજ ૧ ... .. ••• ૧૩૧ ચાંદુ પડે તેને રૂજ લાવવાનો ઇલાજ –
ઈલાજ ૧. ... ... ... .. ••• ••• ૧૩૧ જખમ અથવા ઘા પડયા હોય તેના ઇલાજ – . શરીરના કોઈ પણ ભાગમાં કાંઈ પણ હથિયારથી,
છરીથી કે કોઈ પણ પ્રકારથી ઘા પડયે હોય ને માસ કપાઈને લેાહી નીકળતું હોય તે રૂજ લાવવાના ઈલાજ ૧ થી ૭ ...... ... ... ૧૩૨-૧૩૩
For Private and Personal Use Only