________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
ઈલાજ ૨૦ મો. ખસખસના પિસ નંગ છે (તેલ ૧) ને એક તપેલીમાં લઈ તેમાં પણ શેર ૧) નાખી ખુબ ઉકાળવા; ને બે ચાર જેશ આવ્યા પછી તે ઉકળેલું પાણી એક લેટમાં લઈ તે લેટીની કરણે એક કટકો વીંટાળવે, કારણ કે તેની કોર ગરમ થયેલી હોય તેથી હોઠે દાઝે નહીં. પછી તેમાંથી વરાળ મેહડામાં લેવી. એમ દીવસમાં બે ત્રણ વાર લેવાથી શયદે થશે. એ વરાળ લેતી વેળા એછીણને પાણીમાં ઘસી ગરમ કરી આહારથી ગળે પડવું. એમ કીધાથી અંદરને જે નરમ પડશે.
ઈલાજ ૨૧ મો. ગાયનું દુધ શેર ૧ લઇ તેમાં કાળાં મરીના દાણું ત્રણથી પાંચ બિખરા કરી નાખવા ને તેમાં નીચલી જણસ ભેળવીઃ
જાવંત્રી ... ... ... ... ... તાલા ૦ તજ સેલાની ... ... ... ... તોલા વા સુંઠને ગાંડીએ ૧)... ... ... તલા વા
એ બધાંને ખરાં કરી દૂધમાં મેળવી તેમને પાણીને ભાગ બળી જાય ત્યાં વેર ઊકાળવાં, ને પછી તેમાં સાકર ભેળી ગરમ ગરમ ખમાય તેવું પીવું. બીજ દહાડે નવું બનાવી પીવું. ઉપર પાણી પીવું નહીં. એથી ઘાટું એટલું થશે.
For Private and Personal Use Only