________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
ઈલાજ ૬ ડ્રો. તોલે.
તોલે. તોલે. રસાલ ૧ હરડાં ... ... ... ૧ બેડાં ... ૧ આમળાં ૧ કડવા લીમડાની છાલ ૧ કડવું પડોશ૧ ગળે... ૧ અરડુસો ... ... ૨
એ સર્વે વસાણને ખરાં કરીને, તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવાં. જ્યારે આ શેર પાણી રહે ત્યારે ઉતારોને તેના ત્રણ ભાગ કરીને દહાડામાં ત્રણ વખત પાવું.
ઈલાજ ૭ મે.
ખેરની છાલ તથા કા. એ બંને સમભાગે લઈને પાણીમાં ઘસીને તેને લેપ ચાંદાં ઉપર કરવો. ખાધામાં તેલ, મરચું, તથા ખાટ, તેમજ સુરણ, વેગણું તથા કહે એ વીગેરે બીજી વાયડી ચીજો ખાવા આપવી નહીં.
ઈલાજ ૮ મે. આચાં વાટીને તેને લેપ કરીને માસ ૩ તથા ૬ સુધી એડવો.
ઈલાજ ૯ મો. તલા
તેલ ટકણખાર ... ... ૧ હીંગળે ... ... ૧ મનસલ ... ... ૧ ગંધક... ... - ૧ - પહેલાં હીંગળાને ખલમાં નાખીને બારીક કર, પછી તાજાં લીબુનો રસ ખલમાં રેડવો અને તે વડે ખલ
For Private and Personal Use Only