________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ગધેલ નામને કિડે જે ઉડીને કરડે છે અને જે દીવાલ અથવા ર્ભત ઉપર મટાડીનું પડ બંધ છે તે મોડું .. ... ... ... ... ... ૧
એ બધી જણસ ખાંડી કપડછંદ કરી તે સુકીના ભાગ ૧ર કરવા તે દરેકનું વજન વાલ ૧૦ કે ૧૩ થી વધારે કરવું નહીં. પછી કળી શુને તેલા રા પાણી તેલા ૨૦ માં પલાળીને ડોહવ ને તે પછી તેને ઠરવા દેવો ને ઉપરનું નીતરું પાણી તેલા ૨ લઈ તેમાં ઉપરના ભુકાને
એક ભાગ નાખી મેળવીને દરદીને પાવે. એ પ્રમાણે દિવસના ત્રણ વખત અકેક ભાગ ચુનાનાં નીતાં પાણીમાં આપ. જે દરદીને ઉલટી થઈ દવા નીકળી જાયે તે તરત બીજ પાવે. જો પેટ અંધ થયેલાં જણાય તે દવા
લી ભુકીમાંથી અરધો ભાગ લઈ પાવે. એથી પેટ તથા વામીટ ધ થશે.
ઈલાજ ર૧ મો.
તાલા. ચીનાઈ પેપરમીટનું સેજું તેલ જે રંગમાં સેનેરી
દેખાય છે તે... ••••••••••••••• વા અજમાનાં કુલ ... ... ... ... ... ... શા
એ બે ચીજને ભેળવાથી તે પીગળી જશે. પછી કોલેરાવાળા દરદીને, તેની ઉમ્મરનાં પ્રમાણમાં ૩ થી ૭ ટીપાં ચપટી ખાંડમાં અથવા તો એક પતાસામાં મેળવી પાવું. જે પંદર મીનીટમાં ચાર પેટ ઉપરાઉપરી આવે તે ફરીથી એ દવા આપવી. એ દરદીને પાણીની સેસ ઘણું લાગે છે, પણ તે બીલકુલ પાવું નહીં; પણ જો ઘણીજ તરસ લાગતી હોય તેવા કલાક પછી તરસ
For Private and Personal Use Only