SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ ઈલાજ ૧૫ મિ. લસણુ.... ... સીંધાલુણ ગંધક જીરું ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) ... ... ... હીંગ એ સર્વે વસાણુને સરખે ભાગે લઈને તેને છુંદી આરીક કરીને તે સુકી તલા અરધાને આસરે લઈને લીંબુના રસમાં મેળવીને ખાવા આપવી. જે ધ્યાન પહેચે તે બીજી વાર પણ આપવી. - ઈલાજ ૧૬ મે. તોલા વાલ લીંબુને રસ ... ... વા સીંધાલુણ ..... .. ૩ આદુને રસ ... ... વા શાકર ... .. ... ૩ હીંગ ... ... ... ૩. " પ્રથમ સીંધાલુણ તથા સાકર તથા હીંગ એ ત્રણે વસાણુને કુટી કપડછંદ કરી, તેમાં લીંબુ તથા આદુને રસ મેળવીને દદીને પાવું. એ દવા પાયા પછી જે કાંઇ જ પાદે માલમ નહીં પડે તે એક કલાક પછી એજ દવા બીજીવાર બનાવી પાવી, તેથી ફાયદો થશે. ઈલાજ ૧૭ મો. તોલા તેલા ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) ૨ ચીત્રક ..... .. ૨ સંધાલુણ ... ... ... ... ૨ અજમે... ... ... ૨ જીરું ••• .. ••• .. ••• ૨ સંચળ ... ... ... ૨ એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરી તેમાં હીંગ તાલે નાખીને ખલમાં એકત્ર કરવાને એ ચરણમાંથી તોલો છો લઇ તેમાં છાસ તોલા ૨ મેળવી ખવરાવવું એમ એક બે વખત પાવાથી વામી, બંધ થશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy