________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
કાહાડવું. તેમા અહીમનું તેલ આઈસ ૧નાખી અધાંને એકરસ કરી મલમ બનાવ, ને જ્યાં કીડ લાગતી હોય ત્યાં લગાડવો. એથી કીડ નરમ પડશે.
ઈલાજ ૧૮ મે. ટકણખારને છુંદી પાણીમાં મેળવીને જગા ઉપર કીડ થઇ હોય ત્યાં તે પાણી ભરવાથી કીડ નરમ પડશે. ઈલાજ ૧૯ મે.
તોલે. મગરાનું તેલ ... ... ... ૧
લીબુ ખાટાને રસ ... ... ૧
એ બેઉ જણને મેલવીને હાથ પગનાં આંગળાંનાં વીરા શટા હૈય, ને વવરાટ થતી હોય ત્યાં ૩, ૪ દીવસ લગાડી ખુબ પચાવવાથી કીડ નરમ પડશે. ઈલાજ ૨૦ મે.
તોલા સુખડનું તેલ ... ... ... ૧
લીબુ કાગદીને રસ.. ... ૩ એ બેઉ જણને મેળવી કીડવાળી જગ્યાએ ભરવાથી કીડ નરમ પડશે.
ઈલાજ ર૧ મો. ગજકરણના પાલાને મા કરી કડવાળી જગા ઉપર ભરવાથી નરમ પડશે.
ઈલાજ રર મે. સુખડનું તેલ લગાડવાથી ફીડ મટી જશે.
For Private and Personal Use Only