________________
Acharya Shri Kalassagarsuri Gyanmandir
શરીરનો વર્ણ - સુવર્ણમય નખો ---- અંકરનમય-સફેદ નાખના ખૂણા - - - લોકિતાયારત્ન જેવા લાલ હથેળી, પગના તળિયાં, નાભિ ----- - -- તપનીય સુવર્ણમય લાલ જીમ, શ્રીવલ્સ, સ્તનની ડીંટી, તાળવું ---------- તપનીય સુવર્ણય લાલ દાઢી, મુંછ, રોમરાજી ----- --- રિષ્ટ રત્નમય શ્યામ બે હોઠ - - - - - - - પરવાળારત્ન જેવા લાલ નેત્ર --- -- - અંકરમા સફેદ નેત્રના ખૂણા ------- લોહિતાક્ષરત્ન જેવા લાલ દીકી, પાંપણ, ભવાં - - - - - - - રિષ્ટ ર શ્ય શ્યામ લલાટ, કાન, ગાલ ---------- સુવર્ણવર્ણ પીળા માથાનો ભાગ ---------- તપનીય સુવર્ણમય લાલ શીર્ષઘટિકા-શિખા ---------- વજરત્નમય શ્વેત ગળુ, હાથ, પગ, જંઘા, પાની, સાથળ ---------- સુવર્ણમય
| | ટાયતી પ્રતિમાનું અદ્ભુત 30
| દરેક શાશ્વતી પ્રતિમાની પાછળ એક છaધારી પ્રતિમા હોય છે. તે સુંદર સફેદ છ૩ ધારણ કરીને ઊભેલી છે. શ્રી જિનપ્રતિમાની બંને બાજુ ચામધારી પ્રતિમા છે. તે ચંદ્રપ્રભ, ૧૪, વૈર્ય વગેરેથી જડેલી સોનાના દંડવાળી અને | ખૂબ ઉજજવળ વર્ણવાળા વાળથી યુકત
ચામર ઈંઝતી હોય તેમ ઊભેલી છે. | શ્રી જિન પ્રતિમા આગળ બંને બાજુ એક એક યક્ષ પ્રતિમા, નાગ પ્રતિમા, ભૂત પ્રતિમા અને કુંજપરપ્રતિમા હોય છે. તે બધી વિનયપૂર્વક માથું નમાવીને બે હાથજોડીને નીચે બેઠેલી હોય છે. આ બધી પ્રતિમા રહ્મમય, મનોર અત્રે સુંદર હોય છે.
''ત્રિલોક ||ી વીના 76
For Private and Personal Use Only