SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kalassagarsuri Gyanmandir છે) (રાગ : શíત જિનેશ્વર સાચો સાબિ...] tavoldeld સહસી ...૧ સહુસ0...૨ સહસ0...૩ સહુચ0... ૪ સહસ્ત્રી ...૫ સહસ્ર...૬ સહસ્ત્રી ...૭ સહસકૂટ જિનપ્રતિમા વંદીયે, મન ધરી અધિક જગીશ વિવેકી, સુંદર મૂરતિ અતિ સોહામણી, એક હસને ચોવિશ વિવેકી. અતીત અનાગત ને વર્તમાનની, ત્રણય ચોવિસી હો સાર વિવેકી, બહોતેર જિનવર એક એક ક્ષેત્ર મેં, પ્રણમીજે વારંવાર વિવેકી. પાંચ ભરત વળી ઐરવત પાંચમેં, સરખી રીત સમાજ વિવેકી, દશ ક્ષેત્ર થઈ થાએ સાતમેં, વીસ અધિક જિનરાજ વિવેકી. પાંચ વિદેહે જિનવર સાઠ સો, ઉત્કૃષ્ટ એહી જ ટેવ વિવેકી, જિન સમાન જિન પ્રતિમા ઓળખી, ભક્તિ કીજે હો સેવ વિવેકી. પંચ કલ્યાણક જિન ચોવીસના, વીસસો તેહી જ થાય વિવેકી, તે કલ્યાણક વિધિશું સાચવી, લાભ અનંત કહાય વિવેકી. પંચ વિદેહ હો હમણાં વિહરતા, વીસ અછે અરિહંત વિવેકી, શાશ્વત જિન ઋષભાનન આદિદે, ચાર અનાદિ અનંત વિવેકી. એક સહસ ચોવીશ જિનવર તણી, પ્રતિમા એકણ કામ વિવેકી, | પૂજા કરતા જન્મ સફલ હોવે, સીઝે વંછીત કામ વિવેકી. તીનકાલ અઢાઈ દ્વીપમાં, કેવલનાણ પહાણ વિવેકી, કલ્યાણક કરી પ્રભુ ઈહાં સામઠાં, લાભે ગુણમણી ખાણ વિવેકી, સહસ્ત્રકૂટ સિદ્ધાચલ ઉપરે, તિમહિ જ ધરણી વિહાર વિવેકી, તેથી અદ્ભુત એ છે સ્થાપના, પાટણ નગર મઝાર વિવેકી. તીર્થ સકલ વળી તીર્થકર સહુ, એણે પૂજાતે પૂજાય વિવેકી, એક જી દ્વાથી મહિમા એહનો, કિણ ભાતે કહેવાય વિવેકી. શ્રીમાળી કુળદીપક જેતસી, શેઠ સુગુણભંડાર વિવેકી, તસ સુત શેઠ શિરોમણી તેજસી, પાટણ નગરમેં દાતાર વિવેકી. તેહીં એ બિંબ ભરાવીયા ભાવશું. સહસ અધિકા ચોવિશ વિવેકી, કીધી પ્રતિષ્ઠા પુનમગચ્છધરૂ, ભાવપ્રભસૂરીશ વિવેકી. સહસ જિનેસર વિધિશું પૂજસે, દ્રવ્યભાવ શુચિ હોય વિવેકી, એ ભવ પરભવ પરમ સુખી હોવે, લહર્ચે નવનિધિ સોય વિવેકી. . જિનવર ભક્તિ કરેં મનરંગણું, ભવિજનની એ છે રીત વિવેકી, દીપચંદ્ર સમ શ્રી જિનરાજજી, દેવચંદ્રની એ પ્રીત વિવેકી. સહસ્ર...૮ સહસ્ત્રી ...૯ સહસ0... ૧૦ સહુ0. ૧૧ 1] સહસવ...૧૨ સહસી...૧૩ સ0... ૧૪. Bas de cien 68 For Private and personal Use Only
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy