SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra 59 વીશ વિહરમાન ઇિતના નામને નમસ્કાર હવે વર્તમાન કાળે વિચરતા વીશ તીર્થંકરોના નામને યાદ કરી નમસ્કાર કરીએ. આ તીર્થંકર ભગવંતો હાલ સદેહે પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં વિવિધ વિષયોમાં વિચરી રહ્યાં છે. દેવોએ રચેલા સમવસરણમાં બેસી દેશના આપે છે. લાખો જીવીને પ્રતિબોધ કરે છે. દરેક તીર્થંકર ભગવંતના પરિવારમાં ૮૪ ગણધરો- ૧૦ લાખ કેવળજ્ઞાની મુનિઓ તથા ૧ અબજ સાધુ-સાધ્વીજી ભગવંતોનો પરિવાર છે. શ્રાવક શ્રાવિકાઓ પાર વગરના છે. આપણે એવા ભાવથી નમસ્કાર કરીએ કે આપણને અહીંથી સીધા એ ભગવંતો વિચરતા હોય ત્યાં જન્મ મળે. તેમની પાસે ૮ વર્ષની ઉંમરે ચારિત્ર પામીને ૯મા વર્ષે કેવળજ્ઞાન પામી એજ ભવમાં મુક્તિને પામીએ. આ વીરા તીર્થંકર ભગવંતોને સ્થાનના નિર્દેશપૂર્વક વંદન થાય છે. જિલ્લો {{it શ્રી સીમંધર સ્વામિને નમઃ થી બાર સ્વામિને નમઃ www.kobarth.org 6 શ્રી સ્વયંપ્રણ સ્વામિને નમઃ જંબું છીપલા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા હૈ કિંત 5 શ્રી સુજાત સ્વામિને નમઃ પૂર્વ ધાતકી ખંડતા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સ િ For Private and Personal Use Only Acharya Shri Kalassagarsuri Gyanmandir 2 શ્રી યુગમંધર સ્વામિને નમઃ 4 શ્રી સુબાહુ 8 શ્રી અનંતવીર્સ સ્વામિને નમઃ સ્વામિને નમઃ 7 શ્રી કષભાનન સ્વામિને નમ
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy