SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Maharan Aradhana Kendra Acharya Shri Kalassagarsu Oyarmandie વિભાગ-૧ નામ-નિક્ષેપ-આરાધના અAT પ્રથમ, પ્રભુના નામ નિક્ષેપાની આરાધના કરીએ, તીર્થકર ભગવંતોના નામો પણ અત્યંત પવિત્ર છે, પ્રભુના નામના જાપ અાજે પણ આપણે કરીએ છીએ. 5 || ફ્રી શ્રી ઉગતનાથાય નમઃ || | || Bકૂી શ્રી ઋષમવેવાય નમઃ || | H ની શી પનામ || H 3ી શ્રી રાંરવેરવર || 3ી શ્રી મહાવીરાય નમઃ || || દ્વી પ્રભુ નામના સ્મરણથી અનેક વિઘ્નો નાશ પામે છે, ઉપદ્રવો શાંત થાય છે, પાપોનો નાશ થાય છે, પુયની વૃદ્ધિ થાય છે, સદ્ગતિ સુલભ બને છે અને મુક્તિ નિકટ થાય છે. જેનેતરોમાં ‘રામ’ નામનો મહિમા ઘણો છે. રામ નામની ધૂન પણ તેનો અખંડ લગાવે છે. જૈનશાસનમાં પણ ‘અરિહંત' અથવા પાર્શ્વનાથ, સીમંધરસ્વામી, મહાવીરસ્વામી વગેરેના નામની ધૂન પણ લગાવાય છે. જાપ વગેરે પણ થાય છે. ભક્તામર અને કલ્યાણ મંદિર સ્તોત્રોમાં પણ પ્રભુના નામનો અપૂર્વ પ્રભાવ વર્ણવવામાં આવ્યો છે. મુજ રોમે રોમે વનાથ | TI| Oનામનો રાણISાર હો. મુજ શ્વાસે શ્વાસે નાથ ! તારા રમણનો ધબકાર હો. પ્રગટ પ્રભાવી નીમ રે Gરમ નિકદના. ત્રણ લોકની સવિ તીર્થને છે નાવથી હું વંદના. त्वत्राममंत्रमनिशं मनुजाः स्मरन्तः, सद्यः स्वयं विगतबंधभया भवन्ति ।। આપના નામમંત્રનું નિરંતર સ્મરણ કરનાર જીવ શીધ્ર સ્વયં બંધનના ન્યથી મુક્ત થાય છે. ( શ્રી એક્તામર સૂત્ર ગાથા ૮૨ ) आस्तामचिन्त्यमहिमा जिन ! संस्तवस्ते, नामापि पाति भवतो भवतो जगन्ति । હે પ્રભુ ! તારા ગુણની સ્તવનાનો તો અપૂર્વ મહિમા છે જ, {ી. પણ તારુ નામસ્મરણ પણ સંસારના ભયથી ભવ્ય જીવોનું રક્ષણ કરે છે. (શ્રી કલ્યાણ મંદિર ગાથા ૭) | 1 ais off it.ohi Fornate and Personal Use Only
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy