________________
Shri Mahawan Aradhana Kendra
www.kabash.org
Acharya Shri Kalassagarturl Oyarmandir
મન ને ૧૨ થી
નિવનિત થતા
?
ક
ક
ક ક
જે જ
અથથતિ
વર્તમાન અવસર્પિણિના ચોવીશમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુ જયવંતા વર્તો.
પ્રભુની પાટે પંચગણધર સુધર્માસ્વામી જય પામો. પાટપરંપરાને ૭૬ મી પાટે સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા થયા જેમના સિદ્ધાંતના વિશાળ જ્ઞાનના કારણે ગુરુએ તેમને સિદ્ધાંતમહોદધિ પદથી અલંકૃત કર્યા. વળી જેમના ઉગ્ર બ્રહ્મચર્ય અને સંયમની સુવાસથી અનેક ભય જીવોએ તેમનો આશ્ચય કર્યો. એક વિશાળ સંયમી સાધુ-સમુદાયનું તેઓએ સર્જન કર્યું. તેઓની પાટે આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા થયા. જેઓ ગુરૂકૃપાથી અને તીક્ષણ બુદ્ધિથી અભ્યાસ કરી અહલ્પકાળમાં શાસ્ત્રોના પારગામી થયા. વળી જેઓએ સ્યાદ્વાદશૈલીથી જિનાગમોના રહસ્યોને પ્રકાશિત કર્યા. તેમના વિશાળ શાન, ઉગ્ર સંયમ અને ઘોર તપની સાધનાનો ત્રિવેણી સંગમ જોઈ પંચમકાળના જીવો આશ્વર્ય મુગ્ધ બન્યા. તેઓ વર્ધમાન આયંબિલ તપની ૧૦૮ ઓળીના આરાધક બન્યા.
તેઓના સંસારી બંધુ અને હક્રિક્રિત પ્રથમ શિષ્ય પં. પપવિજયજી ગણિવર થયા તેનોએ બાવીસ વર્ષની ઉંમરે ચરિત્ર પાણી છવીશ વર્ષ ગુરુસેવાપૂર્વક પાનદર્શન-ચારિત્ર-તપની ઉગ્ર સાધના કરી, કેન્સર જેવા ભયંકર રોગમાં સમતાપૂર્વક માસખમણાદિની તપસ્યા દ્વારા વિપુલ કર્મનિર્જરા સાથી. તેઓના શિષ્ય આ. હેમચંદ્રસૂરિએ પૂજ્યપાદ પ્રગુરુદેવશ્રી આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ બતાવેલ સમવસરણ અરિહંતના ધ્યાનની પ્રક્રિયાના અભ્યાસથી પ્રાપ્ત થયેલ વિશેષ બોધના આધારે આ સમસ્ત ‘ત્રિલોક તીર્થ વંદના” ગ્રંથનું સર્જન ક્યું. વળી આમાં પૂજ્યપાદથીએ નિર્માણ કરેલ પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર ખાધ્યમ ના ચિત્રોનું પણ આલંબન લીધું છે. નાના ચિત્રો વિગેરેના સંકલનમાં શિય-પશિખ્યાદિ મુનિઓએ પણ સારો સહયોગ કરેલ છે. આ ગ્રંથની આલંબનથી થતુર્નક્ષેપે ‘રિહંત' પદની આરાધના કરી
ભવ્યજીવો સમ્યગ્દર્શન પામી, . | સમ્યગ્દર્શનને નિર્મળ કરી,,,,
* સંયમની સાધના કરી _
તેની પીકી
* એજ અમાત્ર ગુમાભિલાષી, આમાં કંઇ પણ જિનવયન વિરુદ્ધ અનાભોગ કે અજ્ઞાનથી થયેલ હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડમ '
For Private and personal Use Only